Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જમ્‍મુ-કાશ્‍મીરમાં જૈશના ર આતંકીની ધરપકડઃ એકે૪૭ રાઇફલ અને રૂપિયા સાત લાખ રોકડા જપ્ત

ભારતીય સેનાએ કુપવાડા (જમ્‍મુ-કાશ્‍મીર)માં જૈશ-એ-મોહમ્‍મદના ર આતંકી પકડયા છે એક સૈન્‍ય અધિકારીના મુતાબિક આતંકીઓની જાસુસી જાણકારી મળવા પર એલર્ટ પર રાખવામાં આવેલ સુરક્ષાબલોએ આતંકીયોની એક પોષ્‍ટ પર ઘરપકડ કરી આતંકિયોની પાસેથી એક એકે-૪૭ રાઇફલ, ર ગ્રેનેડ રૂપિયા સાત લાખ રોકડા અને ગોળાબારૂદ જપ્ત થયેલ છે.

(8:41 am IST)