Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગાંધી જયંતિ પર ભજન ગાઇને બીજેપીને સન્મતિ આપવાની પ્રાર્થના કરશે સપા

        સપાના રાષ્ટ્રીય પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ  ગુરુવારના જણાવ્યુ છે કે પાર્ટી મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના અવસર પર ભજન-ગાયનનું આયોજન કરશે જેમાં બીજેપીને  સંન્મતિ આપવાની પ્રાર્થના કરવામાં આવશે.

         ચૌધરીએ કહ્યું આ સમયે દેશમાં નફરતની રાજનીતિથી સામાજીક તાણાવાણા વિખરાઇ રહ્યા છે સમાજનો દરેક વર્ગ સરકારની વિભાજનકારી નિતિઓથી ત્રસ્ત છે.

         આ આયોજનમાં પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ સામેલ થશે.

(1:06 am IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST