Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આતંકવાદથી નિપટવા માટે ડોનાલ્ડ ટ્રમ્પએ જારી કર્યા નવા શાસકીય આદેશઃ લગાવ્યા પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નવો શાસકીય આદેશ પ્રસ્તૃત કરી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સહિત ૧૧ આતંકવાદી સમૂહોના ર૦થી વધારે સદસ્યો અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આને લઇ નાણામંત્રી સ્ટીવન મ્નુચિનએ કહ્યું કે આનાથી સરકારને આતંકી સમૂહોના સદસ્યો અને આતંકવાદી પ્રશિક્ષણમાં ભાગ લેવાવાળા લોકો પર સિકંજો કસવામાં મદદ મળશે. ઇરાની કુર્દ, હમાસ, આઇએસ, અલકાયદાના સહયોગી આમા સામેલ છે.

 

(12:00 am IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST