Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

દિલ્હીની હોટલમાં

યુવકને શીખ હોવાથી પ્રવેશ ન અપાયોઃ મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક યુવકને તેના પહેરવેશ અને શીખ સમુદાયના હોવાના કારણે હોટલમાં પ્રવેશ અપાયો ન હતો. યુવક પરમ સાહિબે સોશ્યલ મીડીયાની પોસ્ટમાં જણાવ્યું હતુ કે દિલ્હીની ''વી કુતુબ'' નામની હોટલના સ્ટાફે આ શર્મનાખ વ્યવહાર કરેલ સ્ટાફે સરદાર હોવાથી દાઢી લાંબી હોવાથી હિન્દુ ધર્મના બીજા લોકોની જેમ સારા ન દેખાવાની વાત કરી અંદર જવાની ના પાડી હતી. સ્ટાફે મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કરેલ. કાઉન્ટર ઉપર હાજર સ્ટાફે કહયું કે અમે શીખ લોકોને અંદર જવાની મંજુરી નથી આપતા અને તે જ અમારૂ ધ્યેય છે. જો કે આ બનાવ બાદ  હોટેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર લેખીત માફી માંગવામાં આવી છે.

(1:10 pm IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST