Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોરોના મહાસંગ્રામ : રૂસી વેકસીનના ઉપયોગ પહેલા એની સુરક્ષાની પરખ જરૂરી : એમ્સના નિર્દેશક ડોકટર રણદીપ ગુલેરિયાની પ્રતિક્રિયા

નવી દિલ્હી :  ભારતમાં ઓલ ઇન્ડિયા ઇસ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એમ્સ) ના નિર્દેશક કોરોના ટાસ્કફોર્સના પ્રમુખ ડોકટર રણદીપ ગુલેરિયા એ સ્પષ્ટ કહ્યું છે કે રૂસની વેકસીનના ઉપયોગ પહેલા એની સુરક્ષાની પરખ જરૂરી

(10:45 pm IST)