Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બેંગલુરૂના તોફાનમાં ૧૧૦ની ધરપકડઃ કફર્યુઃ મંદિરની આગળ લઘુમતી યુવકો દ્વારા માનવસાંકળ

બેંગ્લુરૃઃ લઘુમતી સમાજના કોંગી ધારાસભ્યો અને ધાર્મિક નેતાઓએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. મંદિરને હુલ્લડખોરોથી બચાવી લેવા મંદિરની આગળ લઘુમતી કોમના યુવાનોએ માનવ સાંકળ રચી હતી તેવો વિડિયો વાયરલ થયો છે. એક પોલીસ ઓફિસરે કહ્યું હતું કે સદભાગ્યે આ બનાવે કોમી સ્વરૂપ લીધું ન હતું. ૧૧૦ તોફાનીની ધરપકડ સ્થિતિ તંગ

(1:19 pm IST)