Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ખળભળાટ : આવકવેરા વિભાગે એક ચાઇનીઝ નાગરિકની ધરપકડ કર્યા પછી ચાઇનીઝ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા મોટા હવાલા નેટવર્કને શોધી કાઢ્યું છે : નકલી ભારતીય પાસપોર્ટ ધરાવતા ચાર્લી પેંગની ધરપકડ અને 10 બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે અને તેનું અસલી નામ લુઓ સંગ હોવાનું મનાય છે

હાલમાં દિલ્હી, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમ આધારભૂત વર્તુળોમાથી જાણવા મળે છે : અધધધ રૂ. 1000 કરોડ નું હવાલા કૌભાંડ હોવાનું પ્રાથમિક અનુમાન : કેટલાક 'ઘરના ઘાતકીઓ' પણ સામેલ હોવાની ચર્ચા

ખળભળાટ : આવકવેરા વિભાગે એક ચાઇનીઝ નાગરિકની ધરપકડ કર્યા પછી ચાઇનીઝ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા મોટા હવાલા નેટવર્કને શોધી કાઢ્યું છે : નકલી ભારતીય પાસપોર્ટ ધરાવતા ચાર્લી પેંગની ધરપકડ અને 10 બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે અને તેનું અસલી નામ લુઓ સંગ હોવાનું મનાય છે : હાલમાં દિલ્હી, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમ આધારભૂત વર્તુળોમાથી જાણવા મળે છે : અધધધ રૂ. 1000 કરોડ નું હવાલા કૌભાંડ હોવાનું પ્રાથમિક અનુમાન : કેટલાક 'ઘરના ઘાતકીઓ' પણ સામેલ હોવાની ચર્ચા

 

(12:00 am IST)