Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દિલ્લીમાં કોરોનાના કેસ બમણાઃ થવાનો દર ૫૦ દિવસ થયોઃ રાષ્‍ટ્રીય સરેરાશ ૨૦ દિવસ

દિલ્લીમાં કોરોના સંક્રમણની હાલત ઝડપથી સુધરી રહી છે દિલ્લી સરકારના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનએ બતાવ્‍યુ કે દેશમા કોરોનાના કેસ બમણા થવાનો દર ૨૦ દિવસથી ઉપર છે જૈનના જણાવ્‍યા પ્રમાણે દિલ્લીમાં કોરોનાના દર્દીઓમાંથી દિલ્લીથી બહારના દર્દી પણ છે.

(12:00 am IST)