Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કચ્છ ખુશખુશાલ, નાના મોટા ૫૨ ડેમો છલકાયા, વધુ ૪૫ ડેમો છલકાવાની તૈયારીમાં : કચ્છમાં ૩ દિવસનો મેઘોત્સવ, ભુજ ૧૦, મુન્દ્રા ૧૨, ભચાઉ ૧૬, માંડવી ૧૬, રાપર ૨૦, નખત્રાણા ૨૧, અબડાસા ૨૨ ઇંચ જેવો અનરાધાર વરસાદ વરસ્યો, એક ઘાએ જળસંકટ દૂર થયું : પાકિસ્તાનની સરહદ પાસે કચ્છના હજીપીરમાં ઓપરેશન એર લિફ્ટ દ્વારા કચ્છ પોલીસે ૩૦૦ને બચાવ્યા : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લાંબા સમય પછી ઉઘાડ, સુરજદાદાના દર્શન, શ્રાવણીયા સોમવારે લોકો હરખમાં : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શાંતિપૂર્વક ઈદ-ઉલ-આ

(12:46 pm IST)