Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજસ્થાનનો ભડકો ઠારવા રાહુલે દોર હાથમાં લીધો: સાંજે સચિન પાયલોટ સાથે મીટિંગ

રાજસ્થાન કોંગ્રેસનો બળવો ઠારવા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અત્યારે 5:30 વાગે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સાથે મિટિંગ ગોઠવી છે. સહુની નજર તેના ઉપર..મંડાઈ છે 
 

(6:08 pm IST)