Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

દિલ્લીની સ્કૂલોમાં સીસીટીવી લગાવવા પર અંતરીમ રોકથી સુપ્રીમ કોર્ટએ કર્યો ઇન્કાર

    સુપ્રીમ કોર્ટએ દિલ્લીની સરકારી સ્કૂલોના કલાસમાં ૧.પ લાખ સીસીટીવી  કેમેરા લગાવવા પર અંતરીમ રોક લગાવવાથી ઇન્કાર કર્યો છે. અભિભાવક એપ મારફત કલાસરૂમની લાઇવ ફીડ જોઇ શકાશે.

     જનહિત અરજીમાં  કેહેવામાં આવ્યુ હતુ કે આ વિદ્યાર્થીઓની નિજતાનુ ઉલ્લંધન છે. અને આનાથી વિદ્યાર્થીઓ, અધ્યપાપિકાઓનું સુરક્ષાને ખતરો થઇ શકે છે.

 

(12:07 am IST)