News of Thursday, 12th July 2018

ફ્રાન્સમાં નિર્ણાણ પામેલું દુનિયાનું પ્રથમ થ્રી ડી પ્રિન્ટેડ ઘર 'વોઇલા''

3D પ્રિન્ટરથી તૈયાર થયેલું વિશ્વનું પ્રથમ ઘર Nantes, Franceમાં તૈયાર થયું છે. 95 ચોરસ મીટરમાં 4 રૂમના ઘર 'વોઇલા'ને તૈયાર થવામાં 54 દિવસ લાગ્યા છે. તેનાથી પારંપરિક મકાનો કરતાં સસ્તી કિંમતમાં મકાન બનાવવાની આશા છે. તેમાં ડિજિટલ તકનિકથી દિવ્યાંગો માટેની સુવિધા વિકસાવવામાં આવી છે. તેના બાંધકામમાં 16 કરોડ રૂપિયા ખર્ચ થયો જે પારંપરિક પદ્ધતિ કરતાં 20 ટકા ઓછો છે.

(1:18 pm IST)
  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • બિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST