Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભારતએ સંયુકત રાષ્ટ્રમાં કર્યુ ફિલિસ્તીની સંગઠન વિરૂદ્ધ કર્યુ ઇઝરાયલને સમર્થન

ભારતએ સંયુકત રાષ્ટ્રના આર્થીક અને સામાજિક પરિષદ (ઇસીઓએસઓસી) માં ફિલિસ્તાની સંગઠન શાહદે ને પર્યવેક્ષકનો દરજજો આપવા સામે ઇજરાયલના પક્ષમા મત આપ્યો છે. સંગઠનનો દાવો છે કે તે માનવધિકાર અને માનવીય મુદા પર કામ કરે છે જો કે ઇજરાયલે શાહેદને એક આતંકવાદી સંગઠન બતાવે છે જે આતંકી સમૂહ હમાસ નુ સહયોગી છે.

(11:52 pm IST)
  • વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીએ જણાવેલ કે હવામાન ખાતાની તા. ૧૧ થી તા. ૧૪ સુધીની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના તા.૧૨ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે access_time 11:44 am IST

  • ખંભાળીમાં સ્ટેન્ડબાય રખાયેલી એનડીઆરએફની ટીમ પણ દ્વારકા આવશે :રૂપેણ બંદર અને દ્વારકાના આસપાસમા ૪ ગામના લોકોનુ સ્થળાંતર : મામલતદાર સહિતના અધિકારીઓ લોકોને કરાવ્યું સ્થળાતંર access_time 5:13 pm IST

  • દિલ્હીથી આવનાર NDRF ટીમ હવે જામનગરને બદલે અમદાવાદના એરફોર્સના વિમાન ઉતરાણ કરાવશે access_time 6:51 pm IST