Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

છત્તીસગઢ રાજ્યનું અધિકૃત હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત : બંને પાયલોટ અને કેપ્ટ્ન શ્રીવાસ્તવનું દુઃખદ નિધન

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે જાણકારી આપી શોક વ્યક્ત કર્યો

છત્તીસગઢ રાજ્યનું અધિકૃત હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત : બંને પાયલોટ અને કેપ્ટ્ન શ્રીવાસ્તવનું દુઃખદ નિધન  થયું છે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે જાણકારી આપી શોક વ્યક્ત કર્યો છે કરી

(11:00 pm IST)