Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સેન્સેકસ ૪૦૦ પોઇન્ટ ડાઉન

મુંબઇ : આજે શેરબજારમાં પ્રોફીટ બુકીંગનો માહોલ બપોરે ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૦૦ પોઇન્ટ ઘટીને ૪૮૭૬૭ અને નીફટી ૧૧૦ પોઇન્ટ ઘટીને ૧૪૭૪૦ ઉપર છે

(3:46 pm IST)
  • રાજકોટ એસટી બસપોર્ટ સહિત ડિવિઝનના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રાખવા વિભાગીય કચેરીનો નિર્ણય : કુલ ૯ ડેપોના કુલ ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ હાલ કાર્યરત access_time 11:29 am IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હતી, ૯ નબીરા સહિત ૪ કોલગર્લ ઝડપાઇ : કોરોના કાળમાં આણંદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડીરાતે દારૂની મહેફીલ માણતા ૯ નબીરા ઝડપાયા હોવાનું ટીવી અહેવાલો જણાવે છે. આ દરોડામાં ૪ કોલગર્લ પણ ઝડપાઇ હતી. access_time 3:00 pm IST