Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ઇરાન સંઘર્ષ નથી ઇચ્‍છતું પરંતુ અમેરિકાએ પોતાનું વલણ બદલવું પડશેઃ વિદેશમંત્રી

તહેરાન : ઇરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફે બુધવારે રશિયન વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવ સાથે એક સંયુક્‍ત પત્રકાર પરિષદમાં કહ્યું કે થ્‍ઘ્‍ભ્‍બ્‍ખ્‍ના કેટલાક અનુચ્‍છેદોના પાલનને રોકવાનો ઉદ્દેશ્‍ય અમેરિકાના તાજ.તરના પ્રતિબંધોને પહોંચી વળવા છે. તેમણે કહ્યું કે, અમેરિકીઓએ ક્ષેત્રેમાં પરિસ્‍થિતિને વિપરીત કરી છે અને હવે ક્ષેત્રના દેશો તેમના નિરાધાર નિવેદનો પર વિશ્વાસ નહીં કરે. વિદેશમંત્રીએ કહ્યું કે, ઇરાન સંઘર્ષ કે યુદ્ધ નથી ઇચ્‍છતું પરંતુ અમેરિકાએ પોતાની નીતિઓમાં બદલવા લાવવો પડશે. સીરિયામાં અમેરિકાની હાજરી ગેરકાયદાકીય છે અને પમિ એશયામાં અમેરિકાની ઉપસ્‍થિતિ હંમેશા તણાવનું કારણ રહી છે.

(12:43 pm IST)