Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ન્‍યુઝીલેન્‍ડ બાદ હવે લંડનની મસ્‍જિદમાં થઇ તરાવીહની નમાઝ દરમિયાન ગોળીબાર

નવી દિલ્‍હી : બંદુકની સાથે એક નકાબધારી વ્‍યકિતએ ગુરૂવારે રાત્રે ઇલફર્ડમાં સેવન કિંગ્‍સ મસ્‍જિદમાં પ્રવેશ ધકર્યોફ નમાીઓએ તે શખ્‍સની ઇમારતની બહાર કાઢી દીધો હતો. તેમણે એક બંદૂકની ગોળીનો અવાજ સાંભળ્‍યો. વિચાર્યુ કે આ એક ખાલી ફાયરિંગ હેન્‍ડગનનો અવાજ છે. બીબીસીના અહેવાલ મુજબ કોઇને પણ ઇજા કે નુકસાન થયું નથી. આ ઘટનાને આતંકવાદ સાથે સંબંધ નથી તેવું માનવામાં આવી રહ્યું છે. નમાઝ શરૂ થવાના અડધા કલાક બાદ બંદૂક અવાજ સંભાળયો. હજુ સુધી કોઇ ધરપકડ થઇ નથી.

(12:41 pm IST)