Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

પોલીસએ કહ્યું ચૂંટણી પછી કાર્યવાહી કરીશુ : અલવરની ગેંગરેપ પીડિતાના પિતાનો આરોપ

નવી દિલ્હી : અલવર (રાજસ્થાન) માં ગેંગરેપની દલિત પીડિતાના પિતાએ કહ્યું છે કે એમણે પોલીસ કર્મિઓને બતાવ્યું કે આરોપી આસપાસ છે પણ કોઇ કાર્યવાહી નથી થઇ એમણે કહ્યું કે એમને ચૂંટણી પુરી થવા સુધી ઇંતઝાર કરવા કહેવામાં આવ્યું હતું. મહિલાને ગેંગરેપ ર૬ એપ્રિલના થયેલ જયારે મામલામાં પ્રથમ ધરપકડ ૭ મેના થયેલ.

(12:00 am IST)