Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ત્રણ ચાઈનીઝ પિસ્તોલ સાથે આતંકીને ઝડપી લીધો

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી ત્રણ ચાઈનીઝ પિસ્તોલ સાથે  એક ત્રાસવાદીને આજે  સુરક્ષાદળોએ ઝડપી લીધેલ છે. તેની પાસેથી સંખ્યાબંધ કારતૂસો મળી આવ્યા છે.  કોઈ મોટી વારદાતની તૈયારીમાં હોવાનું મનાય છે. તપાસ અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું  બહાર આવ્યું છે.

(10:35 pm IST)