Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

શેરબજારમાં ભારે ઉથલપાથલઃ સવારનો સુધારો બપોરે ધોવાયોઃ સેન્સેકસ ૫૫૦થી વધુ પોઇન્ટ ડાઉન

મુંબઇઃ શેરબજારમાં આજે દિવસભર ભારે ઉથલપાથલ જોવા મળીઃ પ્રારંભે ૫૦૦થી વધુ પોઇન્ટ ઉંચકાયા બાદ સેન્સેકસ ઉંધા માથે પછડાયોઃ બપોરે સેન્સેકસ ૫૫૬ પોઇન્ટ ઘટીને ૫૦૭૨૨ અને નીફટી ૧૭૪ પોઇન્ટ ઘટીને ૧૫૦૦૦ ઉપર ટ્રેડ કરે છેઃ બજારમાં આજે ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો

(3:59 pm IST)