Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

દિલ્હીમાં બાઇકસવાર ઝપટમારોએ પ૩ વર્ર્ષીય મહિલાનું પર્સ લૂંટયું: ર૦ થી રપ મીટર ઢસડી

દિલ્લીના જનકપુરી વિસ્તારમાં સડક કિનારે ઉભેલી એક પ૩ વર્ષની મહિલાનો ઝપટમારીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમા દેખાય છે કે  પર્સ લૂંટવાની કોશિષ કરતા બે બાઇકસવારો ઝપટમારોએ મહીલાને ર૦-રપ મીટર સુધી ઢસડતા રહ્યા ઝપટમારો પર્સ લુટવામા સફળ રહ્યા, જેમા લગભગ રૂા. ર૦,૦૦૦ રોકડા હતા આ ઘટનામા મહિલાને ઇજાઓ થઇ છે.

(10:50 pm IST)