Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

નરેન્દ્રભાઈ વારાણસીમાં

પોતાના મતક્ષેત્ર વારાણસી આવી પહોંચેલ નરેન્દ્રભાઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ ત્યારે યુપીના ગર્વનર રામ નાયક પણ હાજર રહેલ. નરેન્દ્રભાઈ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે આજે વારાણસીમાં મુલાકાત યોજાશે. બન્ને મહાનુભાવો દ્વારા વિવિધ લોકાર્પણ પણ થશે.(૩૦.૫)

 

(12:51 pm IST)