Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમેરિકામાં કોરોનાનો ફરી એક વાર ફૂંફાળોઃ ૧ લાખ ઉપર કેસ નોંધાયા, આઈસીયુમાં ૧૫,૦૦૦ અને ૩૮૦૦ નવા મૃત્‍યુ

અન્‍ય દેશોમાં બ્રાઝિલમાં ૫૪૦૦૦, રશિયા અને ઈટલી ૧૫૦૦૦, જર્મનીમાં ૧૩૦૦૦, ઇંગ્‍લેન્‍ડમાં ૧૩૦૦૦ નવા કેસ નોંધાયાઃ યુનાઇટેડ આરબ અમીરાતમાં સતત ૩૫૦૦ ઉપર નવા કેસોઃ હોંગકોંગ ૨૧, ચીન ૧૨ અને ઓસ્‍ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ નવા કેસ નોંધાયા

અમેરીકા     :   ૧,૦૩,૦૨૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૩,૯૯૩ નવા કેસો

ઈટલી        :   ૧૫,૧૪૬ નવા કેસો

રશિયા        :   ૧૫,૦૩૮ નવા કેસો

ઈંગ્‍લેન્‍ડ       :   ૯,૯૧૫ નવા કેસો

ભારત        :   ૯,૩૦૯ નવા કેસો

યુએઈ        :   ૩,૫૨૫ નવા કેસો

કેનેડા        :   ૩,૧૮૧ નવા કેસો

બેલ્‍જીયમ     :   ૨,૬૧૭ નવા કેસો

જાપાન       :   ૧,૮૨૬ નવા કેસો

સાઉથ કોરીયા    :      ૫૦૪ નવા કેસો

સાઉદી અરેબીયા :      ૩૬૪ નવા કેસો

હોંગકોંગ      :   ૨૧ નવા કેસ

ચીન         :   ૧૨ નવા કેસ

ઓસ્‍ટ્રેલિયા  :     ૧૦ નવા કેસ

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૮૦,૦૨,૨૪૦ કેસો

ભારત      :     ૧,૦૮,૮૦,૬૦૩ કેસો

બ્રાઝીલ     :     ૯૭,૧૬,૨૯૮ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ   :     ૧,૦૩,૦૨૪

પોઝીટીવીટી રેટ  :      ૫૪%

હોસ્‍પિટલમાં :     ૭૪,૨૨૫

આઈસીયુમાં :     ૧૫,૧૯૦

નવા મૃત્‍યુ  :     ૩,૮૮૫

યુએસએમાં વેક્‍સીનેશન

પેલો ડોઝ  :     ૩૬.૧ મિલિયન

બીજો ડોઝ    :   ૧૧.૯ મિલિયન

(4:29 pm IST)