Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કેરળમાં ૨૪ કલાકમાં કોરોના કેસમાં ઉતાર - ચઢાવ જોવા મળે છેઃ ૨૪ કલાકમાં ૫૨૦૦ કેસ

મહારાષ્‍ટ્રમાં પણ કોરોનાનો ઉપાડો યથાવત : ૩૨૦૦ આસપાસ નવા કેસો

દેશના મહત્‍વના શહેરોમાં પુણે ૫૨૧ નવા કેસ, મુંબઈ ૫૧૦, બેંગ્‍લોર ૨૨૮, ચેન્નાઈ ૧૪૬, દિલ્‍હી ૧૪૨, ગોવા ૭૯, જમ્‍મુ અને કાશ્‍મીર ૬૫, કોલકત્તા ૬૫, અમદાવાદ ૪૯, ભોપાલ ૪૭, ઇન્‍દોર ૩૩, લખનઉ ૩૦ અને ચંડીગઢમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ નવા કોરોના કેસ અને જયપુરમાં ૧૧ નવા કોરોના કેસ નોંધાયા છે

કેરળ       :   ૫,૨૮૧

મહારાષ્ટ્ર   :   ૩,૨૯૭

પુણે        :   ૫૨૧

મુંબઈ      :   ૫૧૦

તામિલનાડુ :   ૪૮૧

કર્ણાટક     :   ૪૩૦

પંજાબ      :   ૩૦૯

ગુજરાત    :   ૨૮૫

છત્તીસગઢ  :   ૨૫૪

બેંગ્‍લોર     :   ૨૨૮

પ. બંગાળ  :   ૨૧૭

ઉત્તરપ્રદેશ  :   ૧૭૯

મધ્‍યપ્રદેશ  :   ૧૬૯

તેલંગણા    :   ૧૪૬

ચેન્‍નાઈ     :   ૧૪૬

દિલ્‍હી      :   ૧૪૨

રાજસ્‍થાન   :   ૧૧૧

હરિયાણા   :   ૧૦૬

ઓડીશા     :   ૯૫

આંધ્રપ્રદેશ  :   ૮૭

કોલકતા    :   ૬૫

જમ્‍મુ કાશ્‍મીર   :       ૬૫

બિહાર      :   ૫૭

અમદાવાદ :   ૪૯

ઉત્તરાખંડ   :   ૪૮

ભોપાલ     :   ૪૭

ઝારખંડ    :   ૪૫

ગોવા       :   ૪૫

હિમાચલ પ્રદેશ :       ૩૬

ઈન્‍દોર     :   ૩૩

લખનૌ      :   ૩૦

પુડ્ડુચેરી     :   ૨૫

ચંદીગઢ    :   ૧૩

જયપુર     :   ૧૧

 

(4:29 pm IST)