Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભારતમાં આજે કોરોના કેસમાં ઘટાડો : ૨૪ કલાકમાં ૯૩૦૦ કેસ નોંધાયા, ૮૭ મૃત્‍યુ અને ૧૫ હજાર ઉપર સાજા થયા

નવા કેસો     :    ૯,૩૦૯ કેસો

નવા મૃત્‍યુ     :    ૮૭

સાજા થયા    :    ૧૫,૮૫૮

કુલ કોરોના કેસો   :     ૧,૦૮,૮૦,૬૦૩

એકટીવ કેસો  :    ૧,૩૫,૯૨૬

કુલ સાજા થયા    :     ૧,૦૫,૮૯,૨૩૦

કુલ મૃત્‍યુ      :    ૧,૫૫,૪૪૭

કુલ વેક્‍સીનેશન   :     ૭૫,૦૫,૦૧૦

૨૪ કલાકમાં ટેસ્‍ટ :     ૭,૬૫,૯૪૪

કુલ ટેસ્‍ટ        :       ૨૦,૪૭,૮૯,૭૮૪

(4:28 pm IST)