-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 12th February 2021
લાલુ યાદવને ઝારખંડ હાઈકોર્ટથી ફરી એકવાર ઝટકોઃ સુનાવણી ટળીઃ ૧૯ ફેબ્રુ. વધુ સુનાવણી
નવી દિલ્હી, તા. ૧૨ :. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ફરી ટળી ગઈ છે. તેની જામીન અરજી પર વધુ સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ થશે. ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ હાલમાં દિલ્હી એમ્સમાં તેમની સારવાર કરાવી રહ્યા છે.
દુમકા ટ્રેઝરમાંથી અવૈધ નિકાસી મામલે દાખલ અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ એકવાર ફરી તારીખ મળી છે.
લાલુપ્રસાદે કોર્ટમાં જવાબ રજુ કરીને કહેવામાં આવ્યુ છે કે તેઓએ ૪૨ મહિનાનો સમયગાળો જેલમાં પુરો કરી લીધો છે. તેને જ સજા આપવામાં આવી છે તેની અડધી સજા તેઓએ ભોગવી લીધી છે તેથી તેને જામીન આપવામાં આવે.
(4:27 pm IST)