Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બેંગ્લોરની દારૂ બનાવતી કંપનીઓમાંથી અબજોનું કાળુ નાણુ ઝડપાયુઃ આઇટી તુટી પડ્યુ

બેંગ્લોર : અહીં સ્થિત દારૂનું ઉત્પાદન કરતા એક ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને ૮૭૦ કરોડ રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢયું છે. સમગ્ર દેશમાં ૨૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

(11:33 am IST)