-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 12th February 2021
કોંગ્રેસની નાવ પાર લગાડજો પ્રભુ : ત્રિવેણી સંગમમાં પ્રિયંકાનું પુત્રી અને પુત્ર સાથે સ્નાન, હોડી પણ ચલાવી
દેશમાં મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે કોંગ્રેસના અગ્રણી દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રયાગરાજમાં પુત્ર અને પુત્રી સાથે માઘ મેળા દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યુ હતું. આ સમયે પ્રિયંકાએ ગંગા નદીમાં હોડી ચલાવવાની લાંબા સમયની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી.
(11:31 am IST)