Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

હવે યોજનાઓને જનતા સુધી લઇ જવાનું અભિયાન શરુ કરશે કેન્દ્ર સરકારઃ 'હર કામ દેશ કે નામ' નામનો નારો આપ્યો

     કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે હવે એક વિશેષ  અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. સરકારના આ અભિયાનને હર કામ દેશકે નામ નો નારો આપ્યો છે.

        આ અભિયાન ૧પ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી ચાલશે સૂચના પ્રસારણ મંત્રાલયએ બધા વિભાગોને આને લઇ એક પત્ર મોકલ્યો છે. કેન્દ્રએ બધા મંત્રીઓને કામકાજનો એજન્ડા તૈયાર કરવા કહ્યું છે.

 

(10:05 pm IST)