Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કોરોના વાઇરસના ચેપને કારણે ચીનની હોસ્પિટલોમાં યંત્ર માનવો દરદીઓને દવા અને ખાણું વહેંચે છે

ચીનની હોસ્પિટલોમાં કોરાના વાઇરસના ચેપથી બચવા માટે દરદીઓને દવા અને ખાદ્ય પદાર્થોની વહેંચણી માટે યંત્રમાનવનો વપરાશ શરૂ કર્યો છે.ચીનની હોસ્પિટલોના આઇસોલેશન વોડર્સમાં રોબો દવા આપવા ઉપરાંત ખાણું પીસરતા હોવાનું દર્શાવતા વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટિવટર પર જોઈને લોકો આશ્ચર્ય પામી રહ્યા છે.

(3:58 pm IST)