Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પ્રેમના દિવસની ઉજવણી, ચાઇનિઝ ટેડીબેર બની રહ્યા છે વેલેન્ટાઇન ગિફટનું પ્રતીક

પ્રેમના દિવસ તરીકે ઉજવાતા વેલેન્ટાઇન-ડેને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની ગિફટશોપ પર ભીડ જમવા લાગી છે. બજારોમાં મોંઘાદાટ કાર્ડ તેમજ ટેડીબેર જોવા મળી રહ્યા છે. આ વર્ષે ચાઇનિઝ ટેડીબેર વેલેન્ટાઇન ગિફટનું પ્રતીક બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 

(11:40 am IST)