Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

પંજાબના અબોહર જિલ્લામાં નરાધમ પતિએ પત્નીને ઝેર પીવડાવી મારી નાખી : આરોપી છ વર્ષના પુત્ર સાથે ભાગી ગયો

નવી દિલ્હી : પંજાબના અબોહર જિલ્લામાં સુધીરકુમાર નામના પતિએ બ્યુટી પાર્લરમાં કામ કરતી પત્ની પવન કૌરને ઝેર પીવડાવી રૂમમાં પુરી થઇ બેફામ મારમારતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સુધીર છ વર્ષના પુત્ર સાથે ભાગી ગયો છે. પુરાયેલી પવનની ચીસો સાંભળી પડોશીઓએ તેને બહાર કાઢી હોસ્પિટલે ખસેડેલ હતી.

(2:20 pm IST)