Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ડયૂઝ સમયસર ચુકવી દેનાર ભારતનો આભાર માનતું યુનો

સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનો): ભારતે  તેનું રેગ્યુલર બજેટ એસેસમેન્ટસ ચુકવી દીધા બદલ યુનોએ  નવી દિલ્લીનો આભાર માન્યો છે. ૧૯૩ સભ્યદેશોના બનેલા યુનોને ઠરાવેલી સમયમર્યાદામાં પોતાનો હિસ્સો આપી દેનાર  ભારત ચોથું રાષ્ટ્ર છે. ભારતે ગઇ કાલે નેટ એસેસમેન્ટ પેટે રૂ. ર,૩૩,૯૪,૪૯૬ ડોલર ચૂકવી દીધા છે. અમે ભારતનો આભાર માનીએ છીએ. એમ યુનોના મહામંત્રી એન્તોનીઓ ગુટરેસના પ્રવકતાએ જણાવ્યું હતુ.

(11:56 am IST)