Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

બ્રિટનમાં ઓમિક્રોનને લઇ કોરોના સંકટ વધ્યું :બૂસ્ટર ડોઝ લગાવવા માટે લોકોની પડાપડી

એસ્ટ્રાઝેનેકા ઓમિક્રોન સામે બેઅસર દેખાઇ : ત્રીજો ડોઝ 76 ટકા વધુ અસરકારક :ભારતીય પ્રવાસીઓ-નાગરિકોની મુશ્કેલી વધશે: હાલ બ્રિટનમાં 10 લાખથી વધુ કોરોના કેસ

નવી દિલ્હી : બ્રિટનમાં ઓમિક્રોનને લઇ કોરોના સંકટ વધ્યું છે, બૂસ્ટર ડોઝ લગાવવા માટે લોકોની પડાપડી થઇ પડી છે, એસ્ટ્રાઝેનેકા ઓમિક્રોન સામે બેઅસર દેખાઇ છે જોકે ત્રીજો ડોઝ 76 ટકા વધુ અસરકારક હોવાનું મનાય છે,  ભારતીય પ્રવાસીઓ-નાગરિકોની મુશ્કેલી વધશે હાલ બ્રિટનમાં 10 લાખથી વધુ કોરોના કેસ છે

(9:42 pm IST)