Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 56 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 96 કેસ નોંધાયા કુલ કેસનો આંક 11,981એ પહોંચ્યો: 94 દર્દીઓ સાજા થયા : હાલ 816 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 56 અને બપોરે 40 સાથે આજે કુલ 96 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 56 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11,981થયા છે. હાલમાં 816 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 94 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:29 pm IST)