Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

હું એક પિયાનો ખરીદવા માંગતો હતો, પછી મે એની કિંમત જોઇ લીધીઃ રતન ટાટા

        ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ યોર સ્ટોરીને આપેલ ઇન્ટરવ્યુમા બતાવ્યુ છે કે તે કંપનીના ચેરમેન પદેથી રિયાટર થયા પછી  બીજી વખત પિયાનો વગાડવાનું શીખવા ઇચ્છતા હતા.

        ટાટાએ કહ્યું તે એક પિયાનો ખરીદવા માંગતા હતા પણ એની કિંમત જોઇ રોકાઇ ગયા. અને ઇલેકટ્રીક પિયાનો ખરીદયો. એમણે કહ્યું કે પિયાનો શીખવા માટે ખૂબજ મહેનત જોઇએ. મારી પાસે એટલું ધૈર્ય નથી આનો સૌથી વધારે અફસો છે.

(12:00 am IST)