Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમેરિકન ન્યુયોર્કના મેનહટ્ટનમાં બ્લાસ્ટ :ટાઈમ્સ સ્કેવર પાસે બ્લાસ્ટમાં બે ઘવાયા :આસપાસના વિસ્તાર ખાલી કરાવાયા :ત્રણ સબ વે ખાલી કરાવ્યા: એક શખ્સની અટકાયત

અમેરિકના ન્યુયોર્કના મેનહટ્ટનમાં બ્લાસ્ટ થયો છે ટાઈમ્સ સ્કેવર પાસે બ્લાસ્ટમાં બે ઘવાયા છયે બ્લાસ્ટની ઘટના બાદ આસપાસના વિસ્તાર ખાલી કરાવાયા છે અને ત્રણ સબ વે ખાલી કરાવ્યા હતા બ્લાસ્ટની ઘટના બાદ એક શખ્સની અટકાયત કરાઈ છે

(7:35 pm IST)