Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અંતિમ ચરણના મતદાન માટે મોદી-રાહુલના મરણિયા પ્રયાસોઃ કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર

૧૪મીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું બીજુ તથા અંતિમ ચરણનું મતદાન યોજાવાનુ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ જંગ જીતવા પોતાની તમામ તાકાત કામે લગાડી છે. ગઇકાલે સાણંદમાં એક રેલી દરમિયાન પીએમ મોદીને ગઇકાલે એક કાર્યકરે સાણંદ ખાતે રેલીમાં સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ હતુ તે સમયની તસ્વીર. જયારે બીજી તસ્વીરમાં ખેડા જિલ્લાના ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં પરિક્રમા કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નજરે પડે છે.

(3:48 pm IST)