Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સંજયદત્ત પરેશાન હતા કે પિતા આ સાંભળવા માટે જીવીત નથી કે તે આતંકી નથીઃ પત્ની માન્યતાની ટિપ્પણી

     સંજયદત્ત ૧૯૯૩ ના મુંબઇ ધડાકાઓ સાથે જોડાયેલ આતંકવાદના આરોપોથી મુકત હોવાને લઇ પત્ની માન્યતા દત્તએ કહ્યું છે કે તે પરેશાન રહેતા હતા કે એમના પિતા અદાલતની આ વાત સાંભળવા માટે જીવીત નથી કે તે (સંજય) આતંકવાદી નથી.

     જો કે અદાલતએ સંજયદત્તને ગેરકાનૂની હથિયાર રાખવા બદલ દોષિત ગણ્યો હતો. ટાડાના પ્રાવધાનોને લઇ સંજયની ધરપકડ થયેલ હતી.

(11:44 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની પુત્રી ઐશ્ચર્યાની મુશ્કેલી વધી : પૂછપરછ માટે ઇડીએ નોટિસ ફટકારી : કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડીકે શિવકુમારને અગાઉ ઇડીએ નોટિસ ફટકાર્યા બાદ હવે તેની પુત્રીને પણ પૂછપરછ માટે નોટિસ access_time 1:05 am IST