Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બોલિવુડમાં હડ્કંપ : અમિતાભ બચ્ચનને વળગ્યો કોરોના : બિગ બી એ ટ્વિટ કરીને સૌ ને જાણ કરી : ટ્વિટમાં જણાવ્યુ કે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે : તેમના પરિવારના અને સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાય રહી છે : છેલ્લા 10 દિવસમાં તેમની નજીક જે કોઈ પણ આવ્યા હોય તેમને પણ કોરોના ટેસ્ટ કરવા માટે બચ્ચને ટ્વિટ દ્વારા કરી અપીલ

(11:42 pm IST)
  • ભારત ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં પ્રધાન ચેતન ચૌહાણનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : તેમનો ટેસ્ટ આજે સવારના ભાગે કરવામાં આવ્યો હતો access_time 1:02 am IST

  • ચા ની હોટલોને જ કેમ કોરોના સુપરસ્પ્રેડર ગણવામાં આવે છે? : રાજકોટમાં અન્ય દુકાનો શો-રૂમમાં પણ ટોળા હોય છે તે કેમ સીલ નથી થતાઃ તંત્રની બેધારી નતિ અંગે રણજીત મુંધવા-જગદિશ ભરવાડની મુખ્યમંત્રીને રજુઆતઃ ચાની હોટલોને વિના કારણ સીલ નહી મારવા માંગણી access_time 3:09 pm IST

  • અમેરિકી ટ્રકો ઉપર હુમલો: ઇરાકમાં અમેરિકી સૈન્ય માટે વ્યૂહાત્મક શસ્ત્રો અને સૈનિકોને લઇ જતા ૩ ટ્રક ઉપર અજાણ્યા ગનમેનો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ: જાનહાનીનો ભય access_time 1:07 am IST