Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

થપ્‍પડ મારનાર પોલીસકર્મીને વિકાસ દુબેએ આપી હતી ધમકી : યુપીમાં હોત તો ઘરમાં આગ લગાડી દેત

કાનપુર : ઉજજૈનના મહાકાલ થાણામાં કામ કરનાર કોન્‍સ્‍ટેબલ વિજય રાઠોડ એ જણાવ્‍યું જયારે અમે વિકાસ દુબેને થાણા લાવતા હતા તો તે ખુબ જ ગુસ્‍સામાં હતો એણે ધમકી આપતા કહ્યું હતું કે જો હું ઉતરપ્રદેશમાં હોત તો તમારા ઘરો માં આગ લગાડી દેત તમારા હાથ પગ કપાવી નાખત તમને બર્બાદ કરી દેત મે એને હાથકડી લગાડી હતી એટલે મારાથી વધારે ગુસ્‍સે હતો.

(10:19 pm IST)