Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટમાં સાંજે વધુ ૯ કોરોના કેસ : અમીન માર્ગ, ટાગોર રોડ, માલવીયાનગર, ગોવિંદરત્‍ન પાર્ક, હુડકો કવાર્ટર, માલવીયાનગર સહિતના વિસ્‍તારોમાં પોઝીટીવ કેસો નોંધાયા : આજે સાંજ સુધીમાં કુલ ૩૧ કેસ થયા : શહેરના કુલ ૩૬૯ કેસ : ૧૭૧ સારવારમાં

તા. ૧૧-૭ આજ રોજ રાજકોટ શહેરી વિસ્‍તારમાં બપોરે ૧૨ વાગ્‍યા પછી વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) પીયુષભાઈ નંદલાલ (૪૮/પુરૂષ)

સરનામું : વિનાયક, ૧-પંચનાથ પાર્ક, પંચવટી કોમ્‍યુનીટી હોલ પાછળ, અમીનમાર્ગ, રાજકોટ

(૨) સમર્થ અતુલભાઈ ચાંદ્રા (૩૧/પુરૂષ)

સરનામું : કૈલાશ, ૨-જનકલ્‍યાણ સોસાયટી, ટાગોર રોડ, એલ.આઈ.સી. ઓફિસ પાસે, રાજકોટ

(૩) મહમદભાઈ કાસમભાઈ હાલા (૫૨/પુરૂષ)

સરનામું : અકિલ, ૧-સદગુરૂ પાર્ક, ભગવતીપરા મેઈ રોડ, રાજકોટ

(૪) વિજયકુમાર તુલજાશંકર જોશી (૪૧/પુરૂષ)

સરનામું : વિધ્‍નરાજ, માલવિયાનગર, એચ. જે. દોશી હોસ્‍પિટલ મેઈન રોડ, રાજકોટ

(૫) મનીષાબેન ગીરીશભાઈ વાસાણી (૪૯/ષાી)

સરનામું : કવા. નં. ૮૬, હુડકો ક્‍વાર્ટર, કોઠારીયા રોડ, રાજકોટ

(૬) જાનકીબેન હરેશભાઈ ઓરિયા (૫૨/ષાી)

સરનામું : રાજલ, આદર્શ સોસાયટી શેરી નં. ૫, રૈયા રોડ, આમ્રપાલી ફાટક પાસે, રાજકોટ

(૭) પ્રવીણભાઈ રવજીભાઈ બોદ્યાણી (૪૫/પુરૂષ)

સરનામું : શ્રીજી, ગોવિંદરત્‍ન પાર્ક શેરી નં. ૨, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ

(૮) ભાવેશભાઈ કિશોરભાઈ દોશી (૪૭/પુરૂષ)

સરનામું : સીમંધર, ૧-અમરનાથ પ્‍લોટ, સ્‍વામીનારાયણ મંદિર પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ

(૯) ભરતભાઈ માથુરદાસ ભીંડોરા (૫૦/પુરૂષ)

સરનામું : રોયલ પાર્ક ૭નો ખુણો, કાલાવાડ રોડ, રાજકોટ

 

રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૩૬૯

સારવાર હેઠળ : ૧૭૧

(6:16 pm IST)