Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ છે કે રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન લાદવાના સમાચાર તદ્દન પાયાવિહોણા છે : રાજ્યના મુખ્ય સચિવશ્રીએ કોઈજ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરી નથી કે તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવ્યા નથી : તેથી, રાજ્યમાં લોકડાઉન ફરી લાગુ કરવા અંગેના સમાચાર સત્યથી વેગળા છે તેમ જણાવ્યુ છે.

(5:45 pm IST)