Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મહાકાય મોનીટર ગરોળી

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના એક મકાનમાં મહાકાય ''મોનીટર ભીંત ગરોળી'' જોવા મળ્યાનું ઝી ન્યુઝ નોંધે છે. અનેક સોશ્યલ પ્લેટફોર્મ ઉપર આ છીપકલીનો ફોટો વાયરલ થઇ રહયો છે. આઇપીએસ ઓફીસર એચ.સી. ધારીવાલે પોતાના ટવીટર હેન્ડલ ઉપર આ તસ્વીર મુકી છે. આ મોનીટર ભીંત ગરોળીની ગર્દન, હાથ અને આંગળીઓ ખુબ લાંબી હોય છે.  અને માસાહારી હોય છે જે ઇંડા, માછલી, કીડા-મકોડા, કીડીઓને ખાઇ જાય છે.

(1:13 pm IST)