Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નેશનલ ઇસ્‍ટિટયુટ ઓફ ઓપન સ્‍કૂલિંગએ કોરોના મહામારીને જોતા પરિક્ષાઓ રદ કરી

નેશનલ ઇન્‍ટિટટયુટ ઓફ ઓપન સ્‍કૂલિંગએ કોરોના મહામારીને જોતા પરીક્ષાઓ રદ કરી પરીક્ષા જુલાઇમાં થવાની હતી એસસમેન્‍ટ સ્‍કીમ અનુસાર પરિણામ જારી કરવામા આવશે.

(12:00 am IST)