Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૩૫૨ નવા કેસ નોંધાયા

પટનાઃ બિહારમાં આજ કોરોના વાયરસના ૩૫૨ નવા કેસ નોંધાયા રાજયમા હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા ૧૪૩૩૦ છે જેમાં ૯૭૯૨ સ્‍વસ્‍થ કેસ શામેલ છે.

(12:00 am IST)