Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વિકાસ દુબેના એનકાઉન્ટરમાં ઘાયલ ત્રણ પોલિસ કર્મિઓની હાલત સ્થિરઃ ડોકટર

કાનપુરની લાલા  લજપતરાય હોસ્પિટલના ડોકટરએ બતાવ્યુ ત્રણ ઘાયલ પોલીસ કર્મિઓની હાલત સ્થિર છે. વિકાસ દુબેને અહીં મૃત લાવવામા આવ્યો હતો એને ચાર ગોળી લાગી હતી.

(12:00 am IST)