Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ભારતમાં ધીમે ધીમે કોરોના હાંફવા લાગ્યો : ૩.૨૯ લાખ નવા કેસ : ત્યારબાદ અમેરીકા અને બ્રાઝીલમાં પણ કોરોના ધીમો પડ્યો

અમેરીકામાં ૩૦ હજાર, બ્રાઝીલમાં ૨૯ હજાર, રશિયા ૮ હજાર, જર્મની ૭ હજાર, ફ્રાન્સ ૩ હજાર, યુએઈ ૧ હજાર, સાઉદી અરેબીયા ૯૦૦, હોંગકોંગ ૪ નવા કેસ : ભારતમાં ૧૭ કરોડ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે : અમેરીકામાં કુલ વેકસીનેશન ૩૮% થઈ ચૂકયુ છે

 ભારત          :   ૩,૨૯,૯૪૨ નવા કેસ

યુએસએ        :   ૩૦,૦૦૨ નવા કેસ

બ્રાઝિલ          :   ૨૯,૨૪૦ નવા કેસ

રશિયા          :   ૮,૪૬૫ નવા કેસ

જર્મની          :   ૭,૮૧૪ નવા કેસ

કેનેડા           :   ૭,૫૨૦ નવા કેસ

જાપાન          :   ૬,૨૪૭ નવા કેસ

ઇટાલી          :   ૫,૦૮૦ નવા કેસ

ફ્રાન્સ            :   ૩,૨૯૨ નવા કેસ

ઇંગ્લેંડ           :   ૨,૩૫૭ નવા કેસ

બેલ્જિયમ       :   ૨,૨૫૮ નવા કેસ

યુએઈ           :   ૧,૫૦૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૯૮૬ નવો કેસ

દક્ષિણ કોરિયા   :   ૪૬૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૧૫ નવા કેસ

ચીન            :   ૧૧ નવા કેસ

હોંગકોંગ        :   ૪ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૨૯ હજાર ઉપર નવા કેસ, ૩૮૭૬ મૃત્યુ અને ૩ લાખ ૫૬ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૩,૨૯,૯૪૨ કેસો

નવા મૃત્યુ       :    ૩,૮૭૬

સાજા થયા      :    ૩,૫૬,૦૮૨

કુલ કોરોના કેસો :    ૨,૨૯,૯૨,૫૧૭

એકટીવ કેસો    :    ૩૭,૧૫,૨૨૧

કુલ સાજા થયા :    ૧,૯૦,૨૭,૩૦૪

કુલ મૃત્યુ        :    ૨,૪૯,૯૯૨

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૮,૫૦,૧૧૦

કુલ કોરોના ટેસ્ટ :    ૩૦,૫૬,૦૦,૧૮૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૭,૨૭,૧૦,૦૬૬

૨૪ કલાકમાં    :    ૨૫,૦૩,૭૫૬

પેલો ડોઝ       :    ૧૦,૭૫,૯૪૮

બીજો ડોઝ      :    ૧૪,૨૭,૮૦૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૩૦,૦૦૨

પોઝીટીવીટી રેટ :    ૩%

હોસ્પિટલમાં     :    ૩૩,૮૪૯

આઈસીયુમાં     :    ૯,૦૬૮

નવા મૃત્યુ       :    ૩૪૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૪૬.૨૭%

કુલ વેકસીનેશન :    ૩૮.૯૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૩૫,૧૫,૧૩૯ કેસો

ભારત           :    ૨,૨૯,૯૨,૫૧૭ કેસો

બ્રાઝીલ         :    ૧,૫૨,૧૪,૦૩૦ કેસો

ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડી : મહારાષ્ટ્રને પાછળ રાખી કોરોના કેસમાં કર્ણાટક આગળ નીકળ્યુ

૨૪ કલાકમાં ૩૯ હજાર નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં ૩૭ હજાર કેસ નોંધાયા

તામિલનાડુમાં ૨૮ હજાર, કેરળ ૨૭ હજાર ઉત્તરપ્રદેશ ૨૧ હજાર, પશ્ચિમ બંગાળ ૧૯ હજાર, બેંગ્લોર ૧૬ હજાર, હરિયાણા અને દિલ્હી ૧૨ હજાર, છત્તીસગઢ અને ગુજરાત ૧૧ હજાર, પંજાબ ૮ હજાર, આસામ ૫ હજાર, જમ્મુ કાશ્મીર અને અમદાવાદ ૩ હજાર, નાગપુર - ગોવા - ગુડગાંવ ૨ હજાર, દીવ ૭૦૦ અને રાજકોટ ૩૦૦ કેસ નોંધાયા

કર્ણાટક       :  ૩૯,૩૦૫

મહારાષ્ટ્ર     :  ૩૭,૨૩૬

તમિલનાડુ   :  ૨૮,૯૭૮

કેરળ         :  ૨૭,૪૮૭

ઉત્તરપ્રદેશ   :  ૨૧,૨૭૭

પશ્ચિમ બંગાળ   :        ૧૯,૪૪૫

બેંગ્લોર       :  ૧૬,૭૪૭

રાજસ્થાન    :  ૧૬,૪૮૭

આંધ્રપ્રદેશ    :  ૧૪,૯૮૬

હરિયાણા     :  ૧૨,૭૧૮

દિલ્હી         :  ૧૨,૬૫૧

છત્તીસગઢ    :  ૧૧,૮૬૭

ગુજરાત      :  ૧૧,૫૯૨

બિહાર        :  ૧૦,૧૭૪

ઓડિશા      :  ૧૦,૦૩૧

મધ્યપ્રદેશ   :  ૯,૭૧૫

પંજાબ        :  ૮,૫૪૯

ચેન્નાઈ       :  ૭,૧૪૯

ઝારખંડ       :  ૬,૧૮૭

આસામ      :  ૫,૮૦૩

ઉત્તરાખંડ     :  ૫,૫૪૧

તેલંગાણા     :  ૪,૮૨૬

પુણે          :  ૪,૬૮૫

હિમાચલ પ્રદેશ  :        ૪,૩૫૯

કોલકાતા     :  ૩,૯૪૮

જમ્મુ કાશ્મીર :  ૩,૬૧૪

અમદાવાદ   :  ૩,૧૯૪

જયપુર       :  ૨,૯૧૮

ગુડગાંવ      :  ૨,૭૪૯

નાગપુર      :  ૨,૫૪૫

ગોવા         :  ૨,૩૬૭

મુંબઈ        :  ૧,૭૯૪

ઇન્દોર        :  ૧,૬૨૭

ભોપાલ       :  ૧,૪૯૮

લખનૌ       :  ૧,૨૭૪

પુડ્ડુચેરી       :  ૧,૨૬૬

ચંડીગઢ      :  ૮૬૩

સુરત         :  ૮૨૩

વડોદરા      :  ૭૫૧

હૈદરાબાદ     :  ૭૨૩

દીવ          :  ૭૧૧

રાજકોટ      :  ૩૧૯

ન્યુઝ ફર્સ્ટ

(12:49 pm IST)