Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વડાપ્રધાન મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ

બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા

નવી દિલ્હી : વડાપ્રધાનની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠક બપોરે ૩ વાગ્યાથી ચાલી રહી છે.

 

 આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતાના વિચારો વ્યકત કરી રહ્યા છે
મુખ્યમંત્રીરીઓ સાથેની વડાપ્રધાનની વિડીયો કોન્ફરન્સનો બીજો તબક્કો સાંજે ૬-૩૦ વાગ્યે શરૂ થશે.
ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન સાથે ગુજરાતમાં કોવિડ-19  ની સંક્રમણ સ્થિતી, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી

(6:58 pm IST)