Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ભીખ માંગીશ, ઘુંટણીયે પડી જઈશ પણ દિલ્હીવાસીઓના જીવ બચાવીશ: અરવિંદ કેજરીવાલ

,કેન્દ્ર સરકારે વેક્સીન માટે નિયમો બહુ કડક કરી રાખ્યા છે ,છતાં કોઈની સામે ઘૂંટણિયે પડવું પડે,ભીખ મંગાવી પડે,હાથ જોડવા પડે તો જોડીશ ,

નવી દિલ્હી : એક ઇન્ટરવ્યૂમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું -રાજ્ય પર અમુક છોડી દેવું જોઈએ,કેન્દ્ર સરકારે  વેક્સીન માટે નિયમો બહુ કડક કરી રાખ્યા છે ,છતાં કોઈની સામે ઘૂંટણિયે પડવું પડે,ભીખ મંગાવી પડે,હાથ જોડવા પડે તો જોડીશ ,દિલ્હી વાસીઓનાં જીવ બચાવવા માટે હું કંઈપણ કરીશ

(12:02 am IST)
  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST

  • તેલંગણાની વીમા તબીબી સેવા અને રાજ્ય કર્મચારી વીમા વિભાગ સાથે સંકળાયેલા રૂ. 200 કરોડના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે 3 કરોડની રોકડ, આશરે 1 કરોડની કિંમતના ઝવેરાત, કોરા ચેક, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને બેંકોના ઘણા લોકરો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા એક પૂર્વ પ્રધાન અને તેના અંગત સહાયકના સબંધીઓ પર પણ પાડવામાં આવ્યા હતા. access_time 11:56 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,52,419 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,33,55,319 :એક્ટિવ કેસ 11,02,316 થયા વધુ 90,237 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,20,78,242 થયા :વધુ 837 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,69,304 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 55,411 નવા કેસ નોંધાયા : છત્તીસગઢમાં 14,098 કેસ જયારે ઉત્તર પ્રદેશમાં 12,748 કેસ નોંધાયા access_time 1:03 am IST